એક વાર સ્વામીનારાયણ ભગવાન માંગરોળ ના હરિભક્ત મુલચંદભાઈ ને ઘરે જમવા જતા હતા.
રસ્તામાં ધંધા માં ખોટ જવાથી ગાંડો થયેલો એક વ્યક્તિ, હાટ માં બેઠો બેઠો ત્રાજવા માં ધૂળ, છાણા, પથરા વગેરે ભરી ભરી ને તોળતો હતો,
અને કહેતો હતો ” લ્યો એલચી, લ્યો સાકાર” શ્રીજી મહારાજે પૂછ્યું ” આ કોણ છે ?”
ત્યારે સાથે ના ભક્તો એ કહ્યું ” એ તો કબો ગાંડો છે, ધંધા માં ખોટ ગઈ ત્યાર થી આવું થઇ ગયું છે “
શ્રીજી મહારાજ બોલ્યા “હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાયે કબા ગાંડા છે એમ જાણું છું “
Image from :- http://deadwax.wordpress.com
