બે મિત્રો બાઝી પડ્યા
એક કહે “હું ભગવાન ના અસ્તિત્વ માં માનું છું”
બીજો કહે “હું નથી માનતો “
જે માનતો હતો તેણે તર્ક કર્યો “માનીલે કે ભગવાન નથી,
તો મને શું નુકશાન જશે ?
મે તો ભગવાન નું અસ્તિત્વ સ્વીકારી મારું જીવન સુંદર બનાવ્યું છે,
જો ભગવાન ના નીકળ્યા તો મને કોઈ નુકશાન નથી,
પણ
તું નથી માનતો અને એવીજ રીતે તે તારું જીવન બનાવ્યું છે
અને જો
ભગવાન નીકળ્યા તો હું તો બચી જઈશ
પણ તારું શું થશે ?”

superb superb…………..
તમારો કાવ્ય્મય વદવિવાદ ગમ્યો,નક્કીતો જેણેતેણે કરવાનું છે ને?